ઓટો / મોબાઈલની કિંમતમાં ખરીદો Bajaj Pulsarથી લઈને TVS Apache જેવી બાઈક્સ, કિંમત 12,000થી શરૂ

 Buy used Bajaj Pulsar to Yamaha Fazer in cheapest rate

યુવાનોમાં 150 સ્પોર્ટ બાઈકનો ક્રેઝ ખૂબ જ વધારે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે બાઈકની ઊંચી કિંમત અને બજેટ ઓછો હોવાને કારણે બાઈક ખરીદી શકાતી નથી. જો તમને પણ આ જ સમસ્યા છે તો તમે Droom નામની વેબસાઈટ પર એક મોબાઈલ ફોનની કિંમતમાં યુઝ્ડ Bajaj Pulsarથી લઈને TVS Apache જેવી સ્પોર્ટ્સ બાઈક ખરીદી શકો છો. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ