દિવાળી 2019 / ધનતેરસે રાશિ પ્રમાણે આ વસ્તુઓની કરો ખરીદી, બદલાઈ જશે તમારું નસીબ

Buy Things on Dhanteras 2019 According To your Horoscope

દિવાળીનો તહેવાર દરેક ઘરમાં સમૃદ્ધિ લઈને આવે છે. આ દિવસે ખાસ કરીને સોના-ચાંદીના આભૂષણોની ખરીદી શુભ ગણવામાં આવે છે. ધનતેરસનો દિવસ કુબેર દેવતા અને મા લક્ષ્મીને સમર્પિત હોય છે. જો તમે પણ કંઈ ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો તમે તમારી રાશિ પ્રમાણે આ વસ્તુની આજે ખરીદી કરી શકો છો. તે તમારા માટે લાભદાયી રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ