સપનાની કાર / મારૂતિની આ શાનદાર કાર માત્ર 3.8 લાખમાં, 7 સીટર પણ ઉપલબ્ધ, 10 વર્ષમાં વિક્રમજનક વેચાણ

Buy these car in your budget

દેશની નંબર વન કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પોતાની કાર મારુતિ સુઝુકી ઇક્કોની 7 લાખ યુનિટ વેચવામાં સફળ થઇ છે. આ કંપનીએ ઇક્કોને ભારતીય બજારમાં 2010માં લોન્ચ કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ