ખુશ ખબર / કાર ખરીદવાનું સપનુ હવે થઇ જશે પૂરુ, અહીં મળે છે ઓછી કિંમતમાં BMW અને વરના

Buy second hand car in very low price

આ વર્ષની શરૂઆતમાં કોરોના સંકટ આવી ગયુ અને તેના કારણે વાહનોના વેચાણમાં ઉછાળો આવ્યો. નવી કાર ખરીદવી મોંઘી પડે એવી લાગી તો લોકોએ યુઝ્ડ કાર ખરીદવામાં રસ બતાવ્યો. જો તમે પણ પર્સનલ યુઝ માટે સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો તો ઘણા વિકલ્પ છે. અલ્ટોની કિંમતમાં વરના ખરીદી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ