તક / 22 હજાર રૂપિયામાં ખરીદો TVSની સ્કુટી, જાણો ક્યાં અને કેવી  રીતે મેળવશો આ ટુ-વ્હીલર 

Buy scooty for less price

કેટલીક વાર લોકોને બાઇક કે સ્કુટીની જરૂર હોય પરંતુ તેમનુ બજેટ વધારે હોતું નથી. આવી પરિસ્થિતિમાં યુઝ્ડ સ્કુટી કે બાઇક સૌથી બેસ્ટ વિકલ્પ હોય છે. જેના કારણે આપણે ઓછા બજેટમાં પણ આપણી જરૂરિયાતોને પૂરી કરી શકીએ છીએ. 

બ્રેકિંગ ન્યૂઝ