ઉત્તમ તક / આવો મોકો ફરી મળે ના મળે! 20000માં મળી રહ્યું છે પલ્સર અને 55 હજારમાં બૂલેટ, જાણો ક્યાં?

buy pulsar in 20000 and bullet in 55000 grab your chance

બાઈક ખરીદવાનું બજેટ ઓછુ છે અને ખરીદવુ પણ જરૂરી છે તો તમે જૂની બાઈક ખરીદવાનું પસંદ કરો છો. આજના સમયમાં એક વખત વપરાયેલી બાઈકો પર પણ વોરંટી મળે છે અને આવી બાઈકો વિશ્વાસપાત્ર વિક્રેતાઓ દ્વારા વેચવામાં આવી રહી છે. એવામાં સારી ડીલ ગ્રાહકોને મળે છે અને જૂની બાઈક ખરીદવાથી લોકો છેતરાઈ ગયા છે તેવુ અનુભવતા નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ