ગાંધીનગર / ખેડૂતો આનંદો! જયેશ રાદડિયાએ ટેકાના ભાવે મગફળી ખરીદવાને લઇને કરી જાહેરાત

Buy peanuts Minister Jayesh Radadiya Gujarat Government

મગફળીની ખરીદીને લઇને પૂરવઠામંત્રી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે. જયેશ રાદડિયાએ જણાવ્યું કે આ વર્ષે રાજ્યમાં સારો વરસાદ થયો છે. જેને લઇને મગફળીનું સારુ ઉત્પાદન થશે. રાજ્ય સરકાર 1018 પ્રતિ મણ ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ