ફાયદો / હોન્ડા સિટી ખરીદવાની ઉત્તમ તક, 999થી શરૂ થશે EMI

buy new honda city emi started with 999

જાપાનની કંપની હોન્ડા ભારતીય બજારમાં ગ્રાહકો માટે નવી એક સ્કીમ લોન્ચ કરી છે. હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડે ફાઇનન્સ સ્કીમ હેઠળ કોટક મહિન્દ્રા અને HDFC બેંક સાથે હાથ મિલાવ્યો છે. લૉકડાઉનને લઇને વિક્રેતાઓ પરેશાન છે. જેના માટે તેમણે યોજના બનાવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ