ઓટો ન્યૂઝ / Alto માત્ર 1.5 લાખ અને Wagon R 1.75 લાખથી શરૂ, અહીં ખરીદો સસ્તી ગાડીઓ

Buy Maruti Wagonr, Maruti Alto At Just Rs 1.75 Lakh Only

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ફક્ત નવી કારનું જ વેચાણ કરે છે એવું નથી. તે પોતાની યૂઝ્ડ કાર ફર્મ TrueValueની મદદથી દેશભરમાં જૂની કારનું પણ ખરીદ વેચાણ કરી શકે છે. જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે બેસ્ટ તક છે. તમે આ ફર્મથી ઓછી કિંમતમાં Alto, Wagon R, Swift અને Dzire જેવી ગાડીઓ ખરીદી શકો છો. ઓછી કિંમતમાં સારી માઈલેજ અને લો મેન્ટેનન્સની સાથે આ કાર દુનિયાભરમાં લોકપ્રિય છે. ચાલો જાણીએ Truevalue પર ઉપલબ્ધ કારની રેન્જ વિશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ