યોજના / લૉકડાઉન વચ્ચે ફરીવાર સસ્તામાં સોનું ખરીદવાની ઉત્તમ તક, ઓનલાઇન પેમેન્ટ કરનારને મળશે આ ફાયદો

buy gold on cheap price during lockdown gold bond

કોરોના સંકટ વચ્ચે સોનાના ભાવમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે, ત્યારે આ તમામ બાબત વચ્ચે મોદી સરકાર સસ્તામાં સોનું ખરીદવાની તક આપી રહી છે. સરકાર સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2020-21 સીરીઝ સબ્સક્રિપ્શન 11 મે 2020થી 15 મે 2020 સુધી શરૂ થવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ