આનંદો / આવતીકાલથી સસ્તું થઈ રહ્યું છે સોનું, ખરીદીનો છે પ્લાન તો જાણી લો ક્યાંથી અને કઈ કિંમતે ખરીદી શકાશે

buy gold at cheapest price from 12 to 16 july check rates and other details

સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે આવતીકાલથી 4 દિવસ સુધી સસ્તુ સોનું મળી રહેશે. તમે સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો તો સરકારની આ સ્કીમનો લાભ લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ