બજાર / આજે ધનતેરસ પર સસ્તામાં ખરીદો સોનું, આ સરકારી યોજનાનો ઉઠાવો લાભ, થશે આટલો ફાયદો

buy cheap gold on occassion of dhanteras and diwali by investing in sovereign gold bond government scheme

ધનતેરસ અને દિવાળીમાં સોના-ચાંદી ખરીદવાની પરંપરા છે . કેટલાક લોકો આ પ્રસંગે રોકાણ માટે પણ સોનું ખરીદતા હોય છે. પણ સોનાના ભાવ છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર જનતા માટે સસ્તા દરે સોનાની ખરીદીની તક આપી છે. જાણો કેવી રીતે આજે આ યોજનાનો લાભ ઉઠાવશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ