ચિંતાજનક / 5 વર્ષના પુત્ર સાથે બેંક જઈ રહેલી મહિલા સાથે થયો ગેંગરેપ, મહિલાને પુત્રને બાંધી નદીમાં ફેકતા બાળકનું મોત

buxar crime rape woman allegedly gangrape police arrested one accused son death

બિહારના બક્સરમાં પોતાના 5 વર્ષના દિકરા સાથે બેંક જઈ રહેલી મહિલા સાથે કેટલાક લોકોએ ગેંગરેપ કર્યો. એ બાદ મહિલાને તેના બાળક સાથે બાંધીને નદીમાં ફેંકી દીધી. આ બાદ બાળકનું મોત નિપજ્યું હતુય મહિલાના આરોપો બાદ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી અને કેસની તપાસ શરુ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ