તોડફોડ / જમીન અધિગ્રહણ મુદ્દે વિરોધ કરી રહેલા ખેડૂતોના ઘરમાં જઈને ડંડાવાળી, બિહાર પોલીસની દરિંદગીનો વીડિયો વાયરલ, લોકોમાં આક્રોશ

buxar chausa thermal power plant farmers and women  laathicharge by bihar police video

બિહારનાં બક્સરમાં ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓ પણ શામેલ હતી. તો પોલીસની ગાડી સાથે પણ તોડફોડ કરી આગ લગાડવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ