VIDEO / મેચમાં આઉટ નહીં થતાં બેટ્સમેન સાથે વિકેટકીપરે કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

buttler abuses sledging philander england south africa cape town

ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉન ટેસ્ટના અંતિમ દિવસે જોસ બટલર અને વર્નોન ફિલેન્ડર વચ્ચે ચકમચ ઝરી હતી. મેચના અંતિમ દિવસે જ્યારે ઇગ્લેન્ડ યજમાન ટીમની વિકેટ લેવામાં સફળતા નહોંતી મળી રહી ત્યારે બટલરે વિકેટની પાછળના ભાગથી ફિલેન્ડરને છંછેડ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ