ફાયદાકારક / પ્રેગ્નેન્સીમાં રોજ અચૂક આ 1 કામ કરી લો, ચિંતા, મૂડ સ્વિંગ અને સ્ટ્રેસ થઈ જશે ગાયબ

Butterfly Exercise during Pregnancy for Normal Delivery

પ્રેગ્નેન્સીના આઠ મહિના પૂરા થાય ત્યારે ચિડિયાપણું, વોમિટિંગ, થાક જેવી પરેશાની થવા લાગે છે. આ સમય દરમ્યાન વજન વધવાની સાથે મહિલાઓમાં આળસ પણ આવી જાય છે. મૂડ સ્વિંગથી બચવા માટે એક્સરસાઈઝ, યોગ, પ્રાણાયામ અને રેગ્યુલર વોક કરીને મહિલાઓ ફિટ અને ખુશ રહી શકે છે. જેથી ખાસ પ્રેગ્નેન્સી દરમિયાન કરવામાં આવતી એક્સરસાઈઝ વિશે અમે તમને જણાવી રહ્યાં છે. પણ ધ્યાન રાખવું આ એક્સરસાઈઝ કરતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ એકવાર અવશ્ય લઈ લેવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ