ફાયદા / મોટા ભાગના લોકોને નથી ખબર બટર-ચીઝ વચ્ચેનું અંતર! જાણો બેમાંથી શું છે તમારા માટે હેલ્ધી

butter or cheese which is healthier for you know the difference

બટર અને ચીઝ બંને ચીજ વસ્તુઓને દૂધ દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તેને આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાંક લોકો આ વાતને લઇને મૂંઝવણ અનુભવે છે કે તેમાંથી આરોગ્ય માટે વઘુ અસરકારક શું છે. નિષ્ણાંતો મુજબ, ચીઝમાં બટરથી વધુ પ્રોટીન હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ