બેદરકારી / મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે 3 વર્ષના માસૂમને કચડ્યો, જુઓ વીડિઓ

A busy car rammed a 3-year-old girl, see video

કાર ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવી ઘણી નુકસાન પહોચી શકે છે. મોબાઇલમાં ધ્યાન હોવાથી આજુ બાજુનું ધ્યાન રહેતું નથી. આવી જ એક બેદરકારી સામે આવી છે દિલ્લીના ભારતનગરથી, જ્યા કારમાંથી બાળક ઉતરે છે પણ ચાલક મોબાઇલમાં વ્યસ્ત હોય છે અને માસુમને કચડી નાખે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ