અમદાવાદ / રૂ. 11 લગાવી 100 કમાવાની લાલચ ધાર્મિક યંત્ર પર ધમધમતા જુગારધામનો પર્દાફાશ, 16 ઝડપાયા

Bustling gambling house under the guise of a religious device in Ahmedabad exposed

ખાડિયા શોપિંગ સેન્ટરના ભોંયરામાં દુકાન ભાડે રાખી જુગારધામમાં ધાર્મિક યંત્ર પર રૂ. 11 લગાવી રૂ. 100 કમાવાની લાલચ અપાતી, ધાર્મિક યંત્રની આડમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ