હત્યા / માત્ર 250 રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ, વેપારીએ બેસબોલ અને બેટ વડે આપ્યો હત્યાને અંજામ

businessmen killed someone for 250 rs

વલસાડમાં નજીવી બાબતે હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક યુવકના 250 રૂપિયા વેપારી પાસે બાકી હતા. જે રૂપિયા મામલે વેપારીએ યુવકને બેસબોલ અને બેટ મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ