પંચમહાલ / મંદીના કારણે આપઘાત, પ્લાસ્ટિકનો ઉદ્યોગ ભાંગી પડતા ડિપ્રેશનમાં આવી ઉદ્યોગપતિએ લગાવ્યો ગળેફાંસો

Businessman RajendraSinh Kushwaha suicide Halol GIDC Panchmahal

પંચમહાલમાં મંદીના કારણે આત્મહત્યાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. હાલોલ GIDCમાં મંદીના કારણે ઉદ્યોગપતિએ ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. મહત્વનું છે કે, મૃતક ઉદ્યોગપતિ પ્લાસ્ટિક ફેકટરીનો માલિક હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ