દુઃખદ / દેશના દિગ્ગજ ઉધોગપતિના પરિવારને અમેરિકામાં હોટલમાંથી બહાર કઢાયો, રંગભેદનો આરોપ

businessman kumar mangalam birla family alleges racism restaurant in america ananya birla share tweet social media

દેશના જાણીતા ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાના પરિવાર સાથે રંગભેદને લઈને દુર્વ્યવહાર સામે આવ્યો છે. બિરલા પરિવારની સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં બની છે. કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યા બિરલાએ આ વાતની ટ્વિટ કરીને જાણકારી આપી છે. અનન્યા બિરલાએ ટ્વિટમાં લખ્યું છે કે આ રેસ્ટોરન્ટ સ્કોપા ઈટૈલિયન રૂટ્સે મને અને પરિવારને હોટલમાંથી બહાર કાઢી દીધો છે. આ રંગભેદ દુઃખી કરનારો છે. તમારે તમારા ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરવો જોઇએ. જે થયું તે યોગ્ય નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ