આત્મહત્યા / વેપારી પિતા-પુત્રના ત્રાસથી ચોરીના આરોપી યુવકે જિંદગી ટૂંકાવી

businessman father son Torture theft The accused suicide

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં વાસણની દુકાન ચલાવતા ખોખરાના વેપારી પિતા-પુત્રની કડક ઉઘરાણીથી કંટાળીને એક યુવકે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. બે મહિના પહેલાં વેપારીના દુકાનમાંથી યુવક કામ કરતો હતો. જ્યાં તેણે ચેક ચોરીને રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવી લેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ