ક્રાઈમ / પિતા ચૂંટણી દરમ્યાન જમા કરાવેલી પિસ્તોલ ઘરે લાવ્યા અને દીકરાએ કરી લીધું ચોંકાવનારું કામ

Businessman commit suicide case vastrapur Ahmedabad

શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગઇકાલે બપોરે એક યુવકે પોતાના પિતાની વેવલી સ્કોટ(રીવોલવર)થી લમણે ગોળી મારીને આત્મહત્યા કરી લેતા ચકચારમચી ગઇ છે. પપ્પા તમારી રીવોલવર હું રાખીશ અને મારા નામે લાયસન્સ કરાવી લઇશ તેમ કહીને તેને બાથરુમમાં જઇને પોતાનું જીવન ટુંકાવ્યુ છે. પત્નિ સાથે છુટાછેડા થઇ જતા યુવકે છેલ્લા ધણા દિવસથી ડીપરેશનમાં હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ