ક્રાઇમ / 'અમદાવાદ' કે 'ગુંડાવાદ'! બોપલમાં વેપારીને ઉઘરાણી માટે માર માર્યો, પેન્ટ ઉતારીને ઇલેક્ટ્રીક કરંટ આપ્યો બાદમાં ઉઠાવી ગયા

businessman beaten CCTV footage electric shock Bopal ahmedabad

અમદાવાદમા પૈસાની ઉઘરાણીને લઈને મોબાઈલના વેપારીને ઈલેક્ટ્રીક કરંટ આપીને માર માર્યો હતો. યુવકને મારવાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. બોપલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ