સેવા / બિઝનેસમેન આનંદ મહિન્દ્રાના એક ટ્વીટની કમાલ, 1 રૂ. ની ઇડલી વેચનારા દાદીને મળ્યુ ગેસ કનેક્શન

Businessman Anand Mahindra thanks to Bharat gas Coimbatore for giving LPG connection

બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પોતાના એક ટ્વિટને લઇને ચર્ચામાં છે, તેમણે 80 વર્ષના દાદી જે 1 રૂપિયામાં ઇડલી વેચીને ધંધો કરે છે તેમના બિઝનેસમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને સાથે જ દીદીને LPG ગેસ સ્ટવ આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ