વાપી / ઉદ્યોગપતિ અમિત શાહનું થયું અપહરણ, 6 આરોપીની પોલીસે કલાકોમાં જ કરી ધરપકડ

Businessman Amit Shah abducted arrested in 6 hours

વાપીના ઉદ્યોગપતિ અમિત શાહનું 9 ફેબ્રુઆરીએ 6 આવારાતત્વોએ અપહરણ કર્યું હતું અને 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ કાવતરા પાછળ 10 વ્યક્તિઓનો હાથ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ