તક / સરકાર સાથે બિઝનેસ કરવાનું સપનું છે, તો હવે થઇ જશે પૂરુ, જાણી લો આ સરકારી સ્કીમ વિશે

Business with indian government

જો તમે સરકાર સાથે બિઝનેસ કરવા ઇચ્છો છો તો કેટલીક વાતોને જાણી લેવી ખુબ જરૂરી છે. કેન્દ્ર સરકારે પણ દરેક સરકારી વિભાગને ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ સાથે જોડી દીધુ છે. હવે સરકારી વિભાગ પોતાના ઉપયોગ માટેની વસ્તુઓ અને સેવાઓને ઇ પોર્ટલ પરથી ખરીદશે. તમે પણ આ પોર્ટલ સાથે જોડાઇને સરકાર સાથે બિઝનેસ કરી શકો છો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ