બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:46 PM, 16 April 2025
આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી પર ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ટ્રેન્ટ, ઓએનજીસી, એશિયન પેઇન્ટ્સના શેરો ટોપ ગેયરમાં જોવા મળ્યા હતા. જ્યારે મારુતિ સુઝુકી, હિન્ડાલ્કો, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, ટાટા મોટર્સના શેર ટોચના ઘટાડાની યાદીમાં સામેલ થયા હતા.
ADVERTISEMENT
ભારતીય રૂપિયો 85.68 પ્રતિ ડોલર પર બંધ
ADVERTISEMENT
IT, ઓટો સિવાય, અન્ય તમામ સૂચકાંકો લીલા નિશાન પર ટ્રેડ થયા હતા. જેમાં મીડિયા, PSU બેંકો, તેલ અને ગેસ કંપનીઓના શેર 1-2 ટકા વધ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બુધવારે ભારતીય રૂપિયો 85.68 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જે મંગળવારના 85.77ના બંધ થયો હતો. છેલ્લા બે સત્રોમાં બેન્ચમાર્ક સૂચકાંકોમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે, જેના કારણે 2 એપ્રિલના રોજ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી સેન્સેક્સને મહિનાના પ્રારંભિક નુકસાનને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ મળી છે.
આ પણ વાંચો: સરકારી કર્મચારીઓ ખાસ વાંચે, કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય
ઓપનિંગ બજાર
ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSE પર સેન્સેક્સ 104 પોઈન્ટ ઘટીને 76,630.22 પર ખુલ્યો હતો. તે જ સમયે NSE પર નિફ્ટી 0.15 ટકાના ઘટાડા સાથે 23,293.35 પર ખુલ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
Priyankka Triveddi
બિઝનેસ / દાવ લગાવી દેજો! 100 રૂપિયાને પાર જશે આ કંપનીના શેર, એક્સપર્ટનું બાય રેટિંગ
Pravin Joshi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.