બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગજબની છે આ રોકાણ ફોર્મ્યુલા, ક્યારે 10 કરોડના માલિક થઇ જશો, ખબર પણ નહીં પડે

તમારા કામનું / ગજબની છે આ રોકાણ ફોર્મ્યુલા, ક્યારે 10 કરોડના માલિક થઇ જશો, ખબર પણ નહીં પડે

Last Updated: 08:57 AM, 28 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment Tips: આજે આપણે SIP ના માધ્યમે ઇન્વેસ્ટ કરવાનો એક શાનદાર ફોર્મ્યુલા વિશે જાણીશું, જેનાથી એકદમ સરળતાથી 10 કરોડ રૂપિયા ફંડ બનાવી શકાય છે.  તો ચાલો 7-5-3-1 ફોર્મ્યુલા વિશે જાણીએ.

કરોડપતિ બનવું દરેકનું સપનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારું આ સપનું SIP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હકીકત બની શકે? જો તમે દર મહિને SIPમાં રોકાણ કરવાનું શરૂ કરો અને લાંબા સમય સુધી તેને અનુસરો, તો મોટી રકમ એકત્ર કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ્યુલા અપનાવવો પડશે. તો ચાલો આના વિશે જાણીએ..

SIP Mutual Fund aa

આજે આપણે SIP ના માધ્યમે ઇન્વેસ્ટ કરવાનો એક શાનદાર ફોર્મ્યુલા વિશે જાણીશું, જેનાથી એકદમ સરળતાથી 10 કરોડ રૂપિયા ફંડ બનાવી શકાય છે.  તો ચાલો 7-5-3-1 ફોર્મ્યુલા વિશે જાણીએ.

7-5-3-1

7-5-3-1 ફોર્મ્યુલામાં 7 નો અર્થ થાય છે ઓછામાં ઓછા 7 વર્ષ સુધી SIP ચાલુ રાખવી. ત્યારે 5 એ દર્શાવે છે કે કોઈ પણ ફંડ પસંદ કરો છો તો 5 ચીજોનું ધ્યાન રાખો, જેમાં Good Quality Fund,Growth Track Record,Expense Ratio,Holdings,Equity Allocation શામેલ છે.

ત્યારે રુલ 3 એ દર્શાવે કે ઇન્વેસ્ટરોને નેગેટિવ રિટર્ન, ફ્લેટ ગ્રોથ અને પેનિક ફેઝના સમયે ગભરાવાનું નથી અને 1 ઇન્વેસ્ટ કેવી રીતે કરવું તે ડિફાઇન કરે છે. આમાં તમને 10 વર્ષ સુધી દર વર્ષે SIP વધારવાની છે.

વધુ વાંચો : તમારી CNG કારમાં મળશે જબરદસ્ત માઈલેજ! અજમાવો આ સરળ ટિપ્સ

આ તમામ બાબતોને ધ્યામાંન રાખો છો તો તમે કોઈ પણ ઇન્વેસ્ટ લક્ષ્ય મેળવી શકો છો. આ પધ્ધતિથી  તમે ઝડપી 10 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરી શકો છો. 

DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sip business tips 7-5-3-1-formula
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ