બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ પૂરાવતા પહેલા જાણી લેજો આજના લેટેસ્ટ રેટ, જાણો વધારો કે ઘટાડો?

બિઝનેસ / પેટ્રોલ-ડીઝલ પૂરાવતા પહેલા જાણી લેજો આજના લેટેસ્ટ રેટ, જાણો વધારો કે ઘટાડો?

Last Updated: 08:17 AM, 26 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Petrol-Diesel Prices : ભારતમાં ઇંધણના ભાવ કેન્દ્રીય સત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વિવિધ પરિબળો અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ ભાવ નક્કી કરવાની આપવામાં આવે છે મંજૂરી

Petrol-Diesel Prices : આજે શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. તેમના ભાવમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ અને કર અનુસાર નક્કી કરવામાં આવે છે. આ તરફ આજે મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે.

નોંધનીય છે કે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય છે ત્યારે માલના પરિવહનનો ખર્ચ વધે છે જેના કારણે શાકભાજી, દૂધ અને અન્ય વસ્તુઓ પણ મોંઘી થાય છે. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર અસર પડે છે. સરકાર અને તેલ કંપનીઓ મળીને દરરોજ ભાવ નક્કી કરે છે જેનો અમલ સવારે 6 વાગ્યે થાય છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કોણ નક્કી કરે છે ?

ભારતમાં ઇંધણના ભાવ કેન્દ્રીય સત્તા દ્વારા નક્કી કરવામાં આવે છે અને વિવિધ પરિબળો અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ ભાવ નક્કી કરવાની મંજૂરી આપવામાં આવે છે. ડીઝલના રિટેલર્સ અને વપરાશકર્તાઓએ આનું કડક પાલન કરવું પડશે. ઇંધણના ભાવ ઘટાડવા અથવા વધારવા માટે ઘણા પરિબળો જવાબદાર છે.

વધુ વાંચો : રિલાયન્સના શેરહોલ્ડર્સની બલ્લે બલ્લે! એક શેર પર મળશે આટલા રૂપિયાનું ડિવિડન્ડ

ઘરે બેઠા આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના ભાવ

ઘેરબેઠા પણ ગ્રાહકો પોતાના શહેરના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકે છે. જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો તો RSP સાથે તમારા શહેરનો કોડ લખીને 9224992249 પર SMS કરો. જો તમે BPCLના ગ્રાહક છો તો RSP લખીને 9223112222 પર SMS મોકલી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Business Petrol-Diesel Prices Crude Oil
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ