બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / પેટ્રોલ ડીઝલ સસ્તું કે મોંઘું? જાણો આજના લેટેસ્ટ રેટ, આ રીતે ચેક કરો તમારા શહેરનો ભાવ
Last Updated: 11:06 AM, 21 March 2025
આજે ફરી એકવાર પેટ્રોલ ડિઝલની કિંમતોમાં ફેરફાર થયો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. જેના અનુસાર કેટલાક સ્થળોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધતી ઘટતી હોય છે. શુક્રવાર અને 21 માર્ચના દિવસે પેટ્રોલ તથા ડિઝલના નવા ભાવ જાહેર થયા છે.
ADVERTISEMENT
મુખ્ય શહેરોના પેટ્રોલ ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
ADVERTISEMENT
મુંબઇમાં પેટ્રોલની કિંમત 103.44 અને ડીઝલ 98.97 રૂપિયા પ્રતિ લિટર છે.
કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની 90.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નાઇમાં પેટ્રોલ 100.85 રૂપિયા, ડીઝલ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
અન્ય શહેરોના ભાવ
નોઈડા: પેટ્રોલ 94.87 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.01 રૂપિયા પ્રતિ લિટર છે.
બેંગલુરુ: પેટ્રોલ 102.86 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.94 રૂપિયા પ્રતિ લિટર છે.
ચંદીગઢ: પેટ્રોલ 94.24 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 82.40 રૂપિયા પ્રતિ લિટર છે.
જયપુર: પેટ્રોલ 104.91 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.21 રૂપિયા પ્રતિ લિટર છે.
પટણા: પેટ્રોલ 105.18 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 92.04 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુરુગ્રામ: પેટ્રોલ 95.19 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 88.05 રૂપિયા પ્રતિ લિટર છે.
લખનૌ: પેટ્રોલ 94.65 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.86 રૂપિયા પ્રતિ લિટર છે.
હૈદરાબાદ: પેટ્રોલ 107.41 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 95.65 રૂપિયા પ્રતિ લિટર છે.
SMS દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ
જો તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાણવા માંગતા હો અને જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો, તો તમારે RSP સાથે શહેરનો કોડ લખીને 9224992249 પર મોકલવો પડશે. જે પછી તમને તમારા શહેરમાં હાલના ઇંધણના ભાવ વિશે તમારા ઘરે મેસેજ દ્વારા માહિતી મળશે. તે જ સમયે, જો તમે BPCL ગ્રાહક છો, તો તમે RSP લખીને 9223112222 પર મોકલીને પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ સંબંધિત માહિતી મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Gold Price Today / સોનાનો ભાવ 98000ને નજીક, 1 લાખે પહોંચતા હવે વાર નહીં લાગે, મેળવો અપડેટ
Stock Market Today / માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં બમ્પર ઉછાળો, નિફ્ટીએ તો રેકોર્ડ સર્જ્યો, રોકેટની જેમ ભાગ્યાં આ 10 શેર
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.