બિઝનેસ / ઈન્કમટેક્સ સ્લેબમાં નોકરિયાતોને મળશે આ સ્કીમનો લાભ, પણ વેપારીઓને નહીં મળે

business man can not get income tax slabs benefits

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચેરમેન પી.સી. મોદીએ સ્પષ્ટતા કરી છે કે કરદાતાને દર વર્ષે ઇન્કમટેક્સની નવી કે જૂની સિસ્ટમ પસંદ કરવાનો વિકલ્પ મળશે. તેમણે જણાવ્યું હતું કે કરદાતા દર વર્ષે ઓછા રેટ અને કોઇ પણ જાતની કરમુક્તિ વગરની ઇન્કમટેક્સની નવી વ્યવસ્થા અથવા કર રાહતો અને મુક્તીવાળી જૂની સિસ્ટમ બેમાંથી એકની પસંદગી કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ