ત્રણ દિવસના ઘટાડા બાદ આજે બુધવારે 4 ડિસેમ્બરે સોનું મોંઘુ થઈ ગયું છે. 22 અને 24 કેરેટ સોનું 500 રૂપિયા સુધી મોંઘું થયું છે. 22 કેરેટ સોનાની કિંમત 71,400 રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 77,900 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે. ચાલો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે સોનાનો ભાવ શું છે.
બુધવારે ચાંદીના ભાવ કિંમત
દેશમાં એક કિલો ચાંદીની કિંમત માત્ર રૂ.91,000 પર ટ્રેડ થઈ રહી છે. ગઈ કાલે પણ ચાંદીનો ભાવ રૂ.91,000 હતો. ચાંદીના ભાવમાં છેલ્લા સપ્તાહમાં રૂ.2,000 સુધીનું કરેકશન પણ આવ્યું છે. જો તમે પણ સોનાની જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો કે સોના અને ચાંદીના ભાવ શું છે.
કેમ આવી સોનામાં તેજી?
સોનાના ભાવમાં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ તેજી આવી છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ડૉલરની મજબૂતાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનાની માંગ પર અસર પડી છે. આ સિવાય ફુગાવા અંગે ચાલી રહેલી ચિંતા અને વ્યાજદરમાં ઘટાડા અંગેની અનિશ્ચિતતાએ પણ સોનાના ભાવ પર અસર કરી છે.
આ પણ વાંચો: રાહત, ઝટકો કે યથાવત?, પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ
આજે સોનાના ભાવ
- દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- નોઈડામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ગાઝિયાબાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- જયપુરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ગુડગાવમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- લખનૌમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- મુંબઈમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- કોલકાતામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- પટનામાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- ભુવનેશ્વરમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
- બેંગલુરુમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 71,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 77,780 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ