બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:36 PM, 3 October 2024
આજથી 3 ઓક્ટોબર 2024થી નવરાત્રીના પર્વની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આજે નવરાત્રીના પહેલા દિવસે સોનું મોંઘુ થઈ ગયું છે. સોનાના પહેલેથી જ વધી રહ્યો છે અને તે તેના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, લખનૌ, જયપુર, મુંબઈ, કોલકાતા જેવા સ્થળોએ 22 કેરેટ સોનાનો ભાવ 71,100 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 77,600 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીનો ભાવ 94,900 રૂપિયા પર છે.
ADVERTISEMENT
દેશના મોટા શહેરોમાં સોનાના ભાવ
ADVERTISEMENT
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 71,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. નોઈડામાં આજે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 71,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગાઝિયાબાદમાં આજે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 71,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. લખનૌમાં 24 કેરેટ સોનાની કિંમત 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જયપુરમાં 24 કેરેટ સોનાની કિંમત 77,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આ પણ વાંચો: ઈઝરાયલ-ઈરાન યુદ્ધની પેટ્રોલ-ડીઝલ થઈ અસર? જાણો તમારો શહેરમાં શું છે ઈંધણના ભાવ
આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત 71,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જયારે 22 કેરેટ સોનાની કિંમત 77,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 77,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ભુવનેશ્વરમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 77,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં આજે 24 કેરેટ સોનાની કિંમત 77,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 71,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. કોલકાતામાં આજે 24 કેરેટ સોનાની કિંમત 77,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની છૂટક કિંમત 71,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT