કર્ણાટક / ડીકે શિવકુમારની ધરપકડ પછી વિરોધ પ્રદર્શન શરૂ, બે બસ સળગાવી, સ્કૂલ -કોલેજ થયા બંધ

Buses Torched, Schools Shut as Congress Protests Against DK Shivakumar’s Arrest

કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારની ધરપકડ બાદ કર્ણાટકમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રામનગર મંડળમાં લગભગ 10 બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. બસના કાચ તૂટી ગયા છે, રામનગર પોલિસે બસોના સંચાલન પર નવા નિર્દેશ ન આવે ત્યાં સુધી રોક લગાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ