અકસ્માત / આગ્રા - લખનઉ એક્સપ્રેસ વે પર બસ-ટ્રક વચ્ચે અકસ્માત, 14 લોકોના મોત, 31 ઘાયલ

Bus-Truck Collision In Up's Firozabad On Agra Lucknow Expressway

દિલ્હીથી બિહારના મોતીહારી આવી રહેલી એક પ્રાઈવેટ બસ ફિરોઝાબાદના ભદાન ગામની પાસે પહોંચી ત્યારે અચાનક બેકાબૂ બની હતી. બેકાબૂ બસે સકડ પર ઊભી રહેલી ટ્રકને પાછળથી ટક્કર મારી. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો ઘણો મોટો ભાગ તૂટી ચૂક્યો હતો. અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા છે અને 31 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ