ઓડિશા / રસ્તા પર લટકતાં વીજળીના તારને અડકતાં જ બસ ભડભડ સગળી ઉઠી, 10 જીવતા ભુંજાયા

Bus touches low hanging power cable in Odisha 10 killed

ઓડિશાના ગંજામ જિલ્લાના ગોલંતારા વિસ્તારમાં એક બસમાં આગ લાગવાના કારણે 10 મુસાફરોના મોત નિપજ્યાં છે જ્યારે અંદાજે અન્ય 20 ઇજાગ્રસ્ત થયાં છે. પોલીસના જણાવ્યાં અનુસાર વીજળીના તારના સંપર્કમાં બસ આવી જતાં આગ લાગી હતી. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ