બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદના કારણે ST બસ સેવા ખોરવાઈ, કચ્છ-જૂનાગઢ સહિતના જીલ્લાઓની 230 ટ્રીપ રદ

ચોમાસું / ભારે વરસાદના કારણે ST બસ સેવા ખોરવાઈ, કચ્છ-જૂનાગઢ સહિતના જીલ્લાઓની 230 ટ્રીપ રદ

Last Updated: 05:34 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના 16 વિભાગના 33 જિલ્લામાં બસ સેવા પર અસર પડી છે. 78 રૂટની 230 ટ્રીપ બંધ કરાઈ છે

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેના કારણ રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, અનારાધાર વરસેલા વરસાદના પગલે ST બસ સેવા પર પણ ભારે અસર પડી છે

78 રૂટની 230 ટ્રીપ બંધ કરાઈ

રાજ્યના 16 વિભાગની 33 જિલ્લામાં બસ સેવા પર અસર પડી છે. 78 રૂટની 230 ટ્રીપ બંધ કરાઈ છે. અત્રે જણાવીએ કે, કચ્છના 24 રૂટની 53 ટ્રીપ અને જૂનાગઢના 29 રૂટની 120 ટ્રીપ બંધ કરવાની ફરજ પડી છે. તો પોરબંદરના 10 રૂટની 30 ટ્રીપ બંધ કરવામાં આવી છે. જ્યારે દ્વારકાની 7 રૂટની 7 ટ્રીપ અને રાજકોટના 6 રૂટની 6 ટ્રીપ બંધ કરાઈ છે

PROMOTIONAL 12

કોસંબાથી માંગરોળને જોડતો રસ્તો બંધ

સુરતના માંગરોળમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે કોસંબાથી માંગરોળને જોડતો રસ્તો બંધ કરાયો છે. કિમ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. હાઈ-વેથી માંગરોળ જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે.

dollar_q1evc5s

કિમથી માંડવીને જોડતા રોડ પર પાણી ભરાયા

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે કિમથી માંડવીને જોડતા રોડ પર પાણી ભરાયા છે. તડકેશ્વર ગામે સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે

કીમ

આ પણ વાંચો: સ્ટોક માર્કેટમાં આજે પણ બજેટની અસર, શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

વ્યારાના 22, ડોલવણના 30 રસ્તા બંધ

તાપીમાં અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. વ્યારાના 22, ડોલવણના 30 રસ્તા બંધ કરાયા છે જ્યારે વાલોડના 20 અને સોનગઢના 15 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. સ્ટેટ રોડ એન્ડ બિલ્ડિંગના ત્રણ રસ્તા બંધ કરાયા તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગ બંધ થતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

લોીો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rain Water Filled Gujarat Rain Update Rain Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ