સિદ્ધિ / માં છે બસ કંડક્ટર, માતાનાં ભારે સંઘર્ષ વચ્ચે પુત્રએ મેળવ્યું ઇન્ડીયન ક્રિકેટ ટીમમાં સ્થાન

Bus conductor son selection in India u19 cricket team for sri lanka tour

વિશ્વમાં એવી કોઇ રસ્તો નથી, જ્યાં મુશ્કેલીઓ ના હોય. પરંતુ સાચો મુસાફિર તો એ છે કે જે લાખો પરેશાનીઓને સંભાળી શકે અને વગર કોઇ ફરિયાદે ચાલવાનું શરૂ રાખે. સંઘર્ષની આ ઘટના ભારતીય અંડર-19 ટીમમાં પસંદ કરવામાં આવેલ અથર્વ અંકોલેકરની છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ