ઉત્તરપ્રદેશ / હેવાનિયત: ચાલુ બસે સગીરાને કંડકટરે હવસનો શિકાર બનાવી, માસીની સામેજ તેની ભાણીને પીંખી કાઢી

bus conductor committed a heinous crime with Littel girl

ઉત્તરપ્રદેશમાં ચાલુ બસે કંડકટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને પોલીસ પણ આરોપી કંડકટરની ધરપકડ કરી લીધી છે. જોકે સમગ્ર મામલે હજુ એક આરોપી ફરાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ