અકસ્માત / ઉનાથી રાજકોટ તરફ જતી બસ અચનાક ભડભડ સળગી, 20 પેસેન્જરોનો આબાદ બચાવ

Bus burn near samdhiyala Una Rajkot road amreli

રાજ્યમાં બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં અમેરેલીના સમઢીયાળા નજીક મીની બસ સળગી ગઇ હતી. જેમાં 20 પેસેન્જરોનો આબાદ બચાવ થયો છે. જ્યારે આણંદ ઉમરેઠ ઓડ માર્ગ પર બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ