આદેશ / પાકિસ્તાનની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીનીઓને બુરખા વહેંચ્યા, પહેરવા ફરજિયાત

burqas distributed among government school girls in pakistan

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીફ-એ-ઇંસાફ (PTI) ના એક સ્થાનિક નેતાએ શાળાની વિદ્યાર્થીનીઓને બુરખા વહેંચ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ