ધાર્મિક કટ્ટરતાથી તોબા / ભારતના આ પડોશી દેશમાં બુરખા પર પ્રતિબંધ, મદરસાઓ પર પણ એક્શન લેવાની તૈયારી

Burqa

ધાર્મિક કટ્ટરપંથથી તંગ આવેલા શ્રીલંકાએ દેશમાં બુરખા અને 1 હજાર ઈસ્લામી સ્કૂલો પર પ્રતિબંધ લગાડી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ