અમદાવાદ / બંગલામાં દારૂની 581 બોટલ એવી જગ્યાએ છુપાવી હતી જાણીને દંગ રહી જશો

bungalow liquor police crime

શહેરના સોલા વિસ્તારમાં આવેલા એક બંગલોમાં ગુપ્ત ભોંયરું બનાવીને છુપાવેલા દારુના જથ્થાને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ છે. પોલીસે બંગલાના માલિક કુંતલ ભટ્ટની દારૂની ૫૮૧ બોટલ સાથે ધરપકડ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ