પિતા-પુત્ર, કાકા, ભાઈ... જ્યારે એક સાથે 24ના થયા અંતિમ સંસ્કાર, આખું ગામ હિબકે ચડ્યું | Bundi Bus Accident Mass Creamtion Of 21 Bodies Leaves Everyone In Tears

રાજસ્થાન / પિતા-પુત્ર, કાકા, ભાઈ... જ્યારે એક સાથે 24ના થયા અંતિમ સંસ્કાર, આખું ગામ હિબકે ચડ્યું

Bundi Bus Accident Mass Creamtion Of 21 Bodies Leaves Everyone In Tears

રાજસ્થાનના બૂંદીમાં થયેલા બસ એક્સીડન્ટના કારણે કુલ 24 લોકોના મોત થયા છે. સૂચના મળતાં જ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ કોટા પહોંચ્યા. 9 એમ્બ્યુલન્સમાં જ્યારે 24 લાશ લાવ્યા ત્યારે દરેકના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. આખું ગામ હિબકે ચઢ્યું હતું. 24માંથી કુલ 21 વ્યક્તિઓ કે જેનો એક સાથે અંતિમ સંસ્કાર થઈ રહ્યો હતો તે એકમેકના સગા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ