અકસ્માત / રાજસ્થાનમાં જાનૈયાઓ ભરેલી બસ નદીમાં ખાબકી, 25 લોકોના મોત

bundi 25 killed after bus falls into mej river in bundi of rajasthan

રાજસ્થાનના બુંદીમાં બસ નદીમાં ખાબકતા 25 લોકોના મોત નીપજ્યા છે. કોટાથી સવાઈમાધોપુર જઈ રહેલી જાનૈયાથી ભરેલી બસને અકસ્માત નડ્યો. પુલ પર નિયંત્રણ ન રહેતા બસ મેજ નદીમાં ખાબકી જેમાં અકસ્માતમાં 25 લોકોના મોત થયા છે. ત્યારે સ્થાનિકોએ કહ્યું કે અકસ્માત સમયે બસ પૂર ઝડપે હતી. ત્યારે સ્થાનિકોએ લોકોને બચાવાવનો પ્રયાસ કર્યા હતા. હાલ NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ