ઓહ બાપ રે! / આ દીકરીના પેટમાંથી સર્જરી દરમિયાન દોઢ કિલો વાળ નીકળ્યા, કેવી રીતે ખબર પડી જુઓ

bunch of one and half kg hair removed from six years old girl stomach in panchkula

છ વર્ષની એક નાની બાળકી પેટના દુ:ખાવાથી પરેશાન હતી. પરંતુ તેનું કારણ સામે આવતુ ન હતુ. પછી આ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તો કારણ ખૂબ ચોંકાવનારું સામે આવ્યું. બાળકીના પેટમાંથી ડૉકટરોએ 1.5 કિલો વાળનો જથ્થો કાઢ્યો છે. જેના કારણે બાળકીના પેટમાં દુ:ખાવો થતો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ