હવામાન / કચ્છમાં મોસમે બદલ્યો મિજાજ, ધૂળ સાથે ડમરીઓ ઊડી

A bunch of changes in the atmosphere of Kutch

કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેમાં કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઊડી રહી છે. .મહત્વનું છે કે, હવામાન વિભાગે આગામી તારીખ 10, 11 અને 12 મેનાં રોજ થન્ડર સ્ટોર્મ, ભારે પવન અને વીજળીનાં કડાકાની આગાહી કરી છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ