ક્રિકેટ / ટીમ ઈન્ડિયાની લાજ બચાવતા એકલા બુમરાહના સૌથી વધુ રન, 7 દિગ્ગજો માત્ર 21 રન બનાવી શક્યા

Bumrah smashes maiden 50 against odds in practice match

શુક્રવારે ઑસ્ટ્રેલિયા-એ અને ભારત વચ્ચે ત્રણ દિવસીય વૉર્મ-અપ મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગ્સ 194 રનમાં સમેટાઈ ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ